વારંવાર થતા ગર્ભપાતથી ગભરાસો નહી, તે અટકાવવાં જાણો આ
આયુર્વેદ ઉપચારો
જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થઇ જતો હોય તો, તને અટકાવવા માટે
આયુર્વેદમાં નીચે પ્રમાણેના ઉપચારો છે.
૧. માલણ કાકડીના મુળને લઇ નાનો ટુકડો કાળા કપડા
સ્ત્રીની કમર પર બાંધવાથી ગર્ભપાત થતો નથી.
૨. સ્ત્રીને ગર્ભશયમાં રતવા હોય તો વાંઝણી
કંટોલીકેદ નામની વનસ્પતિ ૦|| તોલો ઠંડા પાણી સાથે ઘસારો દિવસમાં ત્રણ વખત પીવો.
૩. ૨૦ ગ્રામ કાળા તલ વાટી મધ સાથે લેવા. થોડી
વાર પછી સાકરવાળું પાણી પીવું.
૪. તલના પાનનો રસ સાકર સાથે લેવો.
૫. ગર્ભ રક્ષા માટે ૧ તોલો કમર કાકડીના સફેદ
બીજ દુધ સાકર સાથે ખીર જેવું બનાવી પીવું.
૬. રોજ સવાર-સાંજ ગાયના દુધમાં સાકર, એલચી નાખી દુધ
લેવું.
૭. ધાવડીના ફૂલ અને સાકર ઠંડા પાણી સાથે લેવા.
No comments:
Post a Comment