धारा 370 है क्या?



श्रीनगर14 फरवरी को दक्षिण कश्मीर के पुलवामा में हुए आतंकी हमले के बाद देश में धारा 370 पर भी बहस छिड़ गई हैकई लोगों का कहना है कि राज् में लागू धारा 370 को अब हटा देना चाहिएवर्ष 2014 में राज् में  हुए चुनावों के समय से ही इस पर बहस चल रही हैइस कानून के तहत जम्मू-कश्मीर के नागरिकों के पास दोहरी नागरिकता होती है और साथ ही यहां का राष्ट्रध्वज अलग होता हैजानिए इस तरह की ही कुछ और खास बातों पर एक नजर

आईये आपको बताते हैं कि धारा 370 है क्या? जो देश के विशेष राज्य कश्मीर में लागू है।

1. जम्मू-कश्मीर के नागरिकों के पास दोहरी नागरिकता होती है ।
2. जम्मू-कश्मीर का राष्ट्रध्वज अलग होता है ।

3. जम्मू - कश्मीर की विधानसभा का कार्यकाल 6 वर्षों का होता है जबकी भारत के अन्य राज्यों की विधानसभाओं का कार्यकाल 5 वर्ष का होता है ।

4. जम्मू-कश्मीर के अन्दर भारत के राष्ट्रध्वज या राष्ट्रीय प्रतीकों का अपमान अपराध नहीं होता है ।

5. भारत के उच्चतम न्यायलय के आदेश जम्मू - कश्मीर के अन्दर मान्य नहीं होते हैं ।

6. भारत की संसद को जम्मू - कश्मीर के सम्बन्ध में अत्यंत सीमित क्षेत्र में कानून बना सकती है ।

7. जम्मू कश्मीर की कोई महिला यदि भारत के किसी अन्य राज्य के व्यक्ति से विवाह कर ले तो उस  महिला की नागरिकता समाप्त हो जायेगी। इसके विपरीत यदि वह पकिस्तान के किसी व्यक्ति से विवाह कर ले तो उसे भी जम्मू - कश्मीर की नागरिकता मिल जायेगी।

8. धारा 370 की वजह से कश्मीर में RTI लागू नहीं है, RTE लागू नहीं है। CAG लागू नहीं होता। ...। भारत का कोई भी कानून लागू नहीं होता।

9. कश्मीर में महिलावो पर शरियत कानून लागू है।

10. कश्मीर में पंचायत के अधिकार नहीं।

11. कश्मीर में चपरासी को 2500 ही मिलते है।

12. कश्मीर में अल्पसंख्यको [ हिन्दू- सिख ] को 16 % आरक्षण नहीं मिलता ।

13. धारा 370 की वजह से कश्मीर में बाहर के लोग जमीन नहीं खरीद सकते है।

14. धारा 370 की वजह से ही पाकिस्तानियो को भी भारतीय नागरीकता मिल जाता है । इसके लिए पाकिस्तानियो को केवल किसी कश्मीरी लड़की से शादी करनी होती है।

ગાજર સાથે પીવો આ જ્યુસ... ઉતરી જશે ચશ્મા અને વધશે આંખો ની રોશની


આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ નાના-નાના બાળકો પણ ચશ્મા લગાવેલ જોવા મળે છે. ખાન-પાનમાં પૌષ્ટિક તત્વોની કમી આખો દિવસ મોબાઈલ કે ટીવી જોવાથી પણ આંખોની રોશની નબળી પડવા માંડે છે. ગાજર આંખો માટે ખૂબ લાભકારી હોય છે.  રોજ તેનુ જ્યુસ પીવાથી આંખોની કમજોરી દૂર થય છે. આ સાથે જ પાલકનુ જ્યુસ પીવુ પણ લાભકારી હોય છે. થોડા દિવસ સુધી સતત આનુ સેવન કરવાથી ચશ્મા ઉતરી શકે છે. 


1. ગાજરનુ જ્યુસ - આછુ દેખાય રહ્યુ છે તો રોજ ગાજરનુ જ્યુસ પીવુ શરૂ કરો. એક ગ્લાસ ગાજરના જ્યુસમાં 1 ટામેટાનો રસ મિક્સ કરીને પણ પીવો વધુ લાભકારી છે.  રોજ સવારે ગાજરને ટામેટાનુ જ્યુસ પીવો. 

2. પાલકનું જ્યુસ - લીલા પાનવાળા શાકભાજી આંખો માટે ખૂબ લાભકારી હોય છે. લીલી શાકભાજીનુ સૂપ પણ આરોગ્ય માટે ખૂબ સારુ હોય છે. રોજ એક ગ્લાસ પાલકનુ જ્યુસ પીવાથી ભરપૂર પ્રમાણમાં વિટામિન એ મળે છે.  જેનાથી આંખોની કમજોરી દૂર થાય છે. આંખોના ચશ્મા ઉતારવા માંગો છો તો પાલક અને ગાજરનુ જ્યુસ જરૂર પીવુ શરૂ કરો. 

હિન્દુ ધર્મમાં કેમ 108 નંબર ને શુભ માનવામાં આવે છે?



હિન્દુ ધર્મમાં કેમ 108 નંબર ને શુભ માનવામાં આવે છે?

હિન્દુ ધર્મ સાથે સંબંધ રાખનાર લોકો ને એટલુ તો જાણ હશે કે હિન્દુ ધર્મમાં 108 અંકને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેમાં થનારા દરેક ધાર્મિક કામગીરી માં આ  અંક ને ધ્યાનમાં રાખીને જ તેને સંપન્ન કરવામાં આવે છે. તો બીજીબાજુ હિન્દુધર્મમાં થનાર મંત્રોના જાપમાં મોટા ભાગની સંખ્યા 108 હોય છ. જ્યોતિષ મુજબ કોઈ પણ મંત્રનો 108 વાર જાપ કરવાથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છ.  પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું કેમ? કેમ હિન્દુ ધર્મમાં દરેક કામમાં ૧૦૮ નંબરનો ઉપયોગ થાય છ. તો આવો આજે અમે તમને બતાવી રહ્યા છે કે છેવટે 108 અને હિંદુ ધર્મનુ શુ કનેક્શન છે.

આપણામાંથી ઘણા લોકો જેમને એ જાણ હશે કે મંત્ર જાપ માળા માં પણ ૧૦૮ મણકા હોય છે. તેથી દરેક મંત્રનો જાપ ૧૦૮ વાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિષ શાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે કોઈપણ ભગવાનના નામનો જપ 108 વાર જ કરવો જોઈએ. જો તેનાથી ઓછો જાપ કરવામાં આવે તો કયારેય શુભ ફળ પ્રાપ્ત નહીં થાય. ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મની જેમ બૌદ્ધ ધર્મમાં પણ  માળાઓમાં મણકાની સંખ્યા 108 છ. આ સાથે જ જૈન ધર્મનાં ધર્મગુરૂ કે અનુયાયી કાંડા પર જે જાપ માળા બાધે છે તેની સંખ્યા પણ 108 જ હોય છે. પણ શું તમે જાણો છો કે આવું કેમ? તો આવો જાણીએ તેના વિશે કેટલીક રોચક વાતો.

ખુબ ઓછા લોકો જાણે કહે કે ૧૦૮ એ ભોલેનાથ નો અંક છે. કારણ કે મુખ્ય શિવાંગોની સંખ્યા 108 હોય છે. એ જ કારણ છે કે લિંગાયત સંપ્રદાયકમાં રુદ્રાક્ષની માળા કુલ ૧૦૮ મણકા હોય છે. જ્યોતિષ મુજબ જે આ માળાથી શિવજીના નામનો જાપ કરે છે. તેમના પર ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

આ ઉપરાંત ગૌડીય વૈષ્ણવ ધર્મ માં માન્યતા છે કે વૃંદાવનમાં ગોપીઓ ની કુલ સંખ્યા 108 હતી. તેથી માન્યતા છે કે ૧૦૮ મણકાથી ગોપીઓના નામ જપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કેટલીક માન્યતાઓ મુજબ શ્રી વૈષ્ણવ ધર્મ માં ભગવાન વિષ્ણુના ૧૦૮ દિવ્ય ક્ષેત્ર  બતાવ્યા છ. જેને દિવ્યદેશમ કહેવામાં આવે છે તેથી એક કારણ એ પણ છે કે જે કારણથી હિન્દુ ધર્મમાં 108 આટલુ મહત્વ છે

ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મ સાથે સાથે બૌદ્ધ ધર્મમાં પણ કેટલીક માન્યતાઓ છે. જેના મુજબ વ્યક્તિના મનમાં એકસો આઠ પ્રકારની ભાવનાઓ ઉત્પન્ન થાય છે. આ સંખ્યા સૂઘવા, કહેવા,ખાવા, પ્રેમ, નફરત, દર્દ, ખુશી વગેરે ભૈળવીને બનાવવામાં આવી છે. એવું કહેવાય છે કે આ 108 ભાવનાઓથી વ્યક્તિનું જીવન સંચાલિત  થાય છ. આ ઉપરાંત બૌદ્ધ ધર્મના અનેક પ્રસિદ્ધ મંદિર છે જેમની સીડીઓની સંખ્યા 108 છ. આટલું તો બધા જાણે છે કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુલ ૧૨ રાશિઓ છે. પણ તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ ૧૨ રાશિઓમાં ૯ નવ ગ્રહ વિચરણ કરે છે. જો આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીને જોવામાં આવે તો જે અંક બને છે તે છે  ૧૦૮.

તેથી આ જ કારણે ૧૦૮ ને આટલો મહત્વપૂર્ણ અંક માનવામાં  આવે છે

શું તમારા વાળ ખરી રહ્યા છે? તો મુંઝાશો નહી આજથી જ ચાલુ કરી દો આ ઉપાય

 
શું તમારા વાળ ખરી રહ્યા છે? તો મુંઝાશો નહી આજથી જ ચાલુ કરી દો આ ઉપાય

વાળ એ આપણા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. વાળને લઈને છોકરાઓ હોય કે છોકરીઓ દરેક ચિંતામાં રહે છે. ગરમી અને ઠંડીની સિઝનમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેવામાં જો તેની ખાસ કાળજી ન રાખવામાં આવે તો તે વધુ રુશ્ક થઈ જાય છે અને ખોડો તેમજ અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે તેથી તેની યોગ્ય કાળજી જરૂરી છે. તો ચાલો આજે આપણે નજર કરીએ એવી ઘરગથ્થુ ટિપ્સ જેનો ઉપયોગ કરતાં જ વાળ ખરતા અટકશે.

ખરતા વાળ અટકાવવાની ટિપ્સ…

લીલા ધાણા નો રસ અથવા ગાજરનો રસને વાળની જડમાં લગાવવાથી રોગી વ્યક્તિના વાળ ખરવાનુ બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ફરીથી આવશે.

ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ, આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે.


ટાલિયાપણું દૂર કરવા રાત્રે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી. રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો, સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધી ચમચી આમળાનુ ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળ ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.

આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરથી ઉતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.

ફાટી ગયેલી એડીઓને 1 રાત માં જ ઠીક કરી દેશે આ ઉપાય


ફાટી ગયેલી એડીઓને 1 રાત માં જ ઠીક કરી દેશે આ ઉપાય

ગરમીમાં ખાસ કરીને લોકોના પગ ની એડી ફાટી જાય છે. ફાટેલી એડીઓ ના કારણે કેટલીક વખત બીજા લોકોને સામે શરમ અનુભવી પડે છે. તે સિવાય યુવતીઓ તેમના મનગમતા સેન્ડલ પણ પહેરી શકતી નથી.

પગની સુંદરતા પરત લાવવા માટે અને એડીને  મુલાયમ બનાવવા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થશે નહીં. એવામાં તમે ઘરેલુ નુસખા અપનાવીને ફાટેલી એડીએા થી રાહત મેળવી શકો છો.


એડી ફાટવાનું કારણ:

અનિયમિત ખાણીપીણી
વિટામિન ઈની ઉણપ
કેલ્શિયમની ઉણપ
આર્યનની ઉણપ
પગ પર વધારે દબાણ
સોરાયસ

ફાટેલી એડીને ઠીક કરવા માટે રાત્રે અમુક ઈલાજ કરવાથી રાહત મળે છે. એડીના ઈલાજ માટે કોઇ મોંઘા પેડિક્યુઅર કરવાની પણ જરૂર નથી, તમને ફક્ત અમુક જ વસ્તુઓ કરવાની રહે છે જેનાથી પગ એક સ્વસ્થ અને સુંદર લાગેશે. દરેકના ઘરમાં જ અમુક વસ્તુઓ હોય છે, જેના ઉપયોગથી તમારી બધી તકલીફ દૂર થઈ શકે છે. આ રહ્યા તે ઉપાય…

લીંબુ :

એડીને સાજી કરવા માટે સૌથી સારો ઉપાય લીંબુ છે, જે આપણા બધાના ઘરમાં હોય છે. ગરમ પાણીમાં લીંબુનો રસ નાખો અને તેમાં 10 થી 15 મિનિટ સુધી પગને તેમાં ડૂબાળીને રાખ. ત્યારબાદ પથ્થર થી જેનાથી પગનો મેલ સાફ કરતા હોઈએ છીએ તેનાથી પગને બરાબર સાફ કરીને પાણીથી પગને સાફ કરો અને પગમાં નાળિયેર તેલ અથવા વેસેલિન લગાવીને મોજા પહેરીને સૂઈ જાવ. રાત્રે આ ઉપચાર કર્યા બાદ સવારમાં તમને તેની ઈફેક્ટ જરૂર દેખાશ.

મીણ :

મીના ઉપયોગથી પણ એડીઓની ડેડ સ્કિનને રીમુવ કરી શકાય છે અને ફાટેલી એડીઓ ને ઠીક કરી શકાય છે. સાથે જ તે સ્કિનને  સોફ્ટ બનાવવા વાળી પ્રાકૃતિક મેડિસિન હોય છે અને સ્કિનને નેચરલ ઓયલ સ્રાવ ને વધારવામાં મદદ કરે છે.
થોડાક મીણ ને કટોરી માં લઈ ને પીગળાવી લો. હવે તેમાં સમાન માત્રામાં સરસવ નુ તેલ અને નારિયેલનું તેલ મિશ્રિત કરો.

પછી તે મિશ્રિણને તમારી ફાટેલી એડીઓ મા લગાવી લો અને મોજા પહેરીને ઊંઘી જાઓ સવારે ઉઠીને એડીઓ ને ધોઈ નાખો.એક બે અઠવાડિયા સુધી આ ઉપચાર રોજ કરો

યાદશક્તિ તેજ કરવા માટે આ ફળનુ કરવું સેવન


યાદશક્તિ  તેજ કરવા માટે આ ફળનુ કરવું સેવન

સામાન્ય રીતે આ જોવાયું છે કે હંમેશા લોકોને ભૂલવા નો રોગ હોય છે. ઘણા લોકોનું માનવું છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે. તેમ તેમ ઘણી વસ્તુ ભુલવા લાગે છે. પણ એવું કહેવું ખોટું નહીં કે ઘણીવાર યુવાઓ પણ મૂકેલી વસ્તુઓ કે કોઈ કામ કરવાનું ભૂલી જાય છ.  આજે અમે તમને એવા જ્યુસ વિશે જણાવી રહ્યા છે જે પીવામાં સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્ય પણ છ. તેની પીવાથી તમને ભૂલવાના રોગથી પણ જલ્દી છુટકારો મળી જશે.

આવો જાણીએ આવા જ્યુસ વિશે

ઘણા લોકો પોતાની યાદશક્તિને તેજ કરવા માટે બદામનું સેવન કરે છે પણ આ જ્યુસનુ સેવન કરવાથી પણ તમે આ રોગ થી જલ્દીથી છુટકારો મળી શકે છે


આ ફળનું નામ છે બ્લુબેરી. આ ફળનું 30ml જૂસ દરરોજ નિયમિત પીવાથી યાદશક્તિ તેજ થાય છે.

બ્લુબેરી ફળ સ્વાદમાં ખાટું હોય છે અને એમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ ઠીક રહે છે.

સ્વાસ્થ માટે શું ફાયદાકારી ચા કે કોફી?

સ્વાસ્થ માટે શું ફાયદાકારી ચા કે કોફી?

તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છ.  જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી. તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે.

આગળ જાણો તમારી મનગમતી ચા કે કોફી ના ફાયદા નુકસાન વિશે…

ચા કે કોફી?

૧.   બંનેમાં જુદા પ્રકારના એંટી ઓક્સીડેંટ હોય છે. જયા ચા માં ફ્લેવેનોઈડ હોય છે તો બીજી બાજુ કોફીમાં ક્યૂનાઈન અને ક્લોરોજેન એસિડ જોવા મળે છે. આ બંનેનું એક જ કામ છે અને એ છે કે શરીરમાં ફ્રી રૈડિક્સનો ખાત્મો કરવો.

૨.   કોફીમાં ચા કરતા બેવડી માત્રામાં કેફીનના તત્વો જોવા મળે છે.

૩.   ચા ગાળવામાં આવે છે અને કોફી ભેળવવામાં આવે છે.ચા માં ભલે નિકોટીન અને કેફીન જોવા મળતા હોય, પણ તેને ગાળીને પીવામાં આવે છે, પણ કોફીમાં કેફીનને સંપૂર્ણ રીતે ઓગાળીને પીવામાં આવે છે જે વધુ ઘાતક હોય છે.

૪.   પાચન માટે ચા  શ્રેષ્ઠ છે જો ચા ને ખાંડ અને દૂધ વગર બનાવવામાં આવે તો તે પેટ માટે કોફી કરતા વધુ શ્રેષ્ઠ છે.

૫.   કોફી અને ચા કેન્સર સામે રક્ષણ આપે છે.  ચા પીનારાને ગર્ભ અને બ્રેસ્ટ કેંસર સામે સુરક્ષા મળી શકે છે, તો બીજી બાજુ કોફી પીનારાઓને લીવર કેંસર સામે રક્ષણ મળી શકે છે.

૬.   ઝેરીલા કેફીન : વધુ કોફી પીવાથી કેફીન ઝેર બની જાય છે અને કેદ્રય તંત્રિકા તંત્ર પર ખરાબ અસર નાખે છે. સાથે સાથે અનિદ્રા, બેચેની અને માથાના દુખાવાની સમસ્યા પણ ઊભી થાય છે. અહીં સુધી કે ગર્ભપાત થવાનો પણ ભય હોય છે. ચા થી કશુ નથી થતુ.